Skip to main content

50+ Gujrati Attitude Status - Gujarati Status 2020 Gujarati Attitude Status for Whatsapp

50+ Gujrati Attitude Status - Gujarati Status 2020

Gujarati Attitude Status for Whatsapp

 
Hello Friends! we are going to start a series of all new best gujrati attitude statuswhatsapp status in gujarati, attitude status in gujaratigujarati attitude status for whatsapp, attitude status in gujarati 2 lineGujrati Attitude Status collection આવી રહ્યું છે ફક્ત https://gujjunidhamaal.blogspot.com/ પર બિલકુલ Latest અને શ્રેષ્ઠ gujarati status નો ખજાનો !

Gujrati Attitude Status Gujarati Status 2020

          Gujrati Attitude Status in TEXT અને  તેની સાથે જ  Gujarati status with IMAGES, gujarati attitude status PHOTOS પણ મળશે. You can download or copy the status and share it on your Facebook, WhatsApp or Instagram!માનું છું મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહમાં પણ ઔકાત નથી

← ← ← ← ←  → → → → →

જે લોકો પૂછે છે "તારા બાપનું રાજ છે?"
તેઓને એક જવાબ - "આ મારુ ગુજરાત છે!"
- Ankit (અંકિત)

⬇   ⬇   ⬇   ⬇   ⬇   ⬇   ⬇   ⬇   


Gujrati Attitude Status 1
જયારે લોકો તમારાથી Jealous થવા લાગે છે,
ત્યારે સમજી લેવું તમે Famous થવા લાગ્યા છો



હું જે કાંઈ બોલું તેની માટે હું જવાબદાર છું,
પણ તમે તે કેવું સમજો છો તેની માટે નહીં!

⧭ ⧬ ⧭ ⧬ ⧭ ⧬ ⧭ ⧬ ⧭ ⧬

ભાઈ ઓળખાણ ફક્ત બાપ-દાદાના નામની ના ચાલે,
અમુક પોતાના નામની પણ હોવી જોઈએ

              

લોકો કહે છે અમે હાજર જવાબી છે,
પણ દિલ તો મારુ નવાબી છે.
- Ankit (અંકિત)

            

સ્ત્રીની ઈર્ષા અને પુરુષનો ઘમંડ,
કોઈપણ સંભંધ ને તોડી નાખે છે!

⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮


Gujrati Attitude Status 3
લોકો કહે છે અમારામાં બહુ Attitude છે,
પણ એજ લોકો કહે છે અમે બહુ Cute છે

- Ankit (અંકિત)

               

કંઈ કેહવું હોય તો સામી છાતી એ કેહજો,
પીઠ પાછળ કહ્યું તો કેહવા લાયક નઈ રહો!

⧬   ⧬   ⧬   ⧬   ⧬   ⧬   

અમારાથી નારાજ થવું હોય તો સો વાર વિચાર કરજો,
કેમકે હવે અમે મનાવવાનું મૂકી દીધું છે.

            

Attitude તો અમારો જોરદાર છે,
જેને એક વાર ભુલાવી દીધા,
સમજી લો એણે અમને ગુમાવી દીધા.

           

દુનિયા હલાવવાની વાત કરનારા,
સાચેમાં પાપડતોડ પહેલવાન હોય છે !
- Ankit (અંકિત)

← ← ← ← ← ⧫ → → → → →

પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,
બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલાટી મારે !

⧪  ⧫  ⧪  ⧫  ⧪  ⧫  ⧪  ⧫  ⧪ 

Gujrati Attitude Status 4 મને ખબર નથી હું જીવન કેટલું જીવીશ,

પણ જેટલું પણ જીવીશ મારા સ્વમાન સાથે જીવીશ

⬇   ⬇   ⬇   ⬇   ⬇   ⬇   ⬇   ⬇   ⬇

બધા ને મારા જેવી પાગલ Friend નથી મળતી,
તમે કેટલા નસીબવાળા છો, હું તમને મળી!

         

પહુંચ તો બોવ મોટી છે અમારી,
પણ દેખાવ કરવો અમારી આદત નથી !

⧭   ⧭   ⧭   ⧭   ⧭   ⧭   

દુનિયા ભલે ઉંચી નીચી થઇ જાય,
પણ અમે ક્યારેય વાંક વગર નમ્યા નથી, અને નમીશું પણ નહીં!



સમજણ વગરની સુંદરતા,
રીફીલ વગરની સુંદર બોલપેન જેવી છે.

-- -- -- Gujrati Attitude Status -- -- --

મને હરાવીને મારો જીવ લઇ જા એ મંજુર છે મને,
પણ દગો કરનારને હું બીજો મોકો નથી આપતો!

            

સફળતાની ઉંચાઈ પર હોય ત્યારે ધીરજ રાખજો,
કારણકે પક્ષીઓએ સાબિત કર્યું છે કે,
આકાશમાં બેસવાની જગા નથી હોતી.

⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮

તમે કિનારે ઉભા, બસ વિચારતા રહ્યા,
અમે નાવકી લઈને પેલે પર પહુંચી ગયાં.
- Ankit (અંકિત)

Attitude Status in Gujarati 2 line

જો ભૂલ હોય તો સો વાર નમી લેવું,
બાકી ગમે તેટલી મોટી તોપ હોય, લડી લેવું!

⧪  ⧫  ⧪  ⧫  ⧪  ⧫  ⧪  ⧫  ⧪ 

તારો Attitude મને ના બતાવ,
મારુ Block List તારા Friend List થીપણ મોટું છે!

← ← ← ← ← ⧫ → → → → →

આખી દુનિયા Mingle છે, બસ ખાલી હું જ સિંગલ છું.

            

આપણાં તો સિક્કા ન હોય, આપણા તો એક્કા જ હોય,
સિક્કા ખાલી ખખડે, અને એક્કા વાળથી બધા ફફડે!

WhatsApp Status in Gujarati

મને મારી લાગણીઓ રોકી રાકે છે,
બાકી રમત રમતા તો મને પણ આવડે છે.

⧬ ⧭ ⧬  ⧬ ⧭ ⧬  ⧬ ⧭ ⧬

દીકરી અને ગાય દોરે ત્યાં જાય,
પણ માથાકૂટ કરો તો સામી પણ થાય!

            

ઘણી વાર રૂપિયા બોલે છે,
પ્રેમ નહીં.
- Ankit (અંકિત)

Gujarati Status 2020

જો ખરેખર દેખાવ મહત્વનો નથી,
તો તેનાં Photo માં Filter કેમ છે?

⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮  ⥮

 બદલાયાં નથી અમે,
બસ આવે શાંત રેહવું પસંદ છે.

← ← ← ← ← ⧫ → → → → →

સ્વાભિમાન ક્યારેય મરતું નથી,
અને અભિમાન લાબું જીવતું નથી.

       

એમ ધારો છો કે તમે બહુ ચાલાક છો?
અમારા માટે તો હજુ તમે બાળક છો!
- Ankit (અંકિત)

← ⧫ →  ← ⧫ →  ← ⧫ →  ← ⧫ →  ← ⧫ →

દરેક વખત એવું ના બને કે,
મન મોર બની થનગાટ કરે.
કોઈક વખત એવું પણ બને કે,
મન કાકડો બની કકળાટ કરે!

  o    o   o   o    o  

પ્રેમ નો વ્યાપાર જ બન્ધ કરી દો સાહેબ,
કેમકે ફાયદામાં ખીસું બળે, ને નુકસાનીમાં દિલ

⧭ ⧬ ⧭ ⧬ ⧭ ⧬ ⧭ ⧬ ⧭ ⧬

મને મારુ એકાંત બહુ વ્હાલું છે,
કેમકે ત્યાં મહત્વ બસ મારુ છે.

← ← ← ← ← ⧫ → → → → →


Gujrati Attitude Status 2
" બહુ જીવી લીધું મરી મરીને, બહુ કરી લીધું ફાવશે ને ચાલશે,
હવે સમય આવી ગયો છે, અમે આગળ અને દુનિયા પાછળ ચાલશે! "
- Ankit (અંકિત)

           

જે લોકોની ઓળખાણ તમે બતાવો છો,
એ લોકો અમને સલામ મારે છે !
- Ankit (અંકિત)

⧪  ⧫  ⧪  ⧫  ⧪  ⧫  ⧪  ⧫  ⧪ 

વીતેલી હોય પોતાના પર તોજ શબ્દો સમજાય,
બંધબેસતું હોય તોજ Share કરાય, સાહેબ...
બાકી તો બધા ને બસ Status અને Shayari જ દેખાય!

            


અશ્રુ વિરહની રાત ના, ખાળી શક્યો નહીં,પાછા નયનનાં નૂર ને, વાળી શક્યો નહીં,હું જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને,એ આવ્યા ત્યારે એને, નિહાળી શક્યો નહીં -બેફામ


            

મને ખબર છે તમે બધા Status વાંચીને ચાલ્યા જશો,
પણ જો ખરેખર ગમ્યું છે તો જરૂર Share કરશો!
- Ankit (અંકિત)

               

          એકદમ નવા અને તમારી વાહ વાહ કરાવી નાખે એવા status મેળવવા Follow કરો અને Page  ને Bookmark કરીલો, જેથી બીજી નવી Post Upload કરીએ તો તેની માહિતી તમને મળતી રહે.

Must see : Gujarati Ukhana Series 2020

You can find us by searching:
Gujrati attitude status
attitude status in gujarati

Gujarati attitude status
attitude status in gujarati 2 line

Gujarati Status 2020
gujarati attitude status for whatsapp
whatsapp status in gujarati
😊 Thanks for Visit.😊

Post a comment

0 Comments