Skip to main content
Home Telegram Contact About Support Blog Tools Base Custom More Logo Friends Partners People Workl Work Work Work Work Work

કોરોના મહામારી ને કારણે બોટાદના જય અંબે મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું

કોરોના મહામારી ને કારણે બોટાદના જય અંબે મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું.
 


સમગ્ર દેશ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે સરકાર શ્રી દ્વારા પ્રોપર ગાઇડલાઇન જાહેર કરી હોય લોકોની સુરક્ષાને ધ્યાને લઇ મોટા ભાગના ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં આવનાર નવરાત્રી મહોત્સવ પણ મોકૂફ રાખવામાં આવશે તેવી સંભાવના રહેલી છે લોકોની આરોગ્ય અને સુરક્ષાને ધ્યાને લઇ આ વર્ષે બોટાદના જય અંબે મિત્ર મંડળ દ્વારા ધામધૂમથી ઉજવાતા આ મહોત્સવમાં હજારો મહિલાઓ યુવતીઓ ભાગ લે છે જેના કારણે કોરોના ની ગાઈડ લાઈન નું યોગ્ય પાલન થઈ શકે તેમ નથી.! તેથી આયોજકો દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે..!
😊 Thanks for Visit.😊

Post a comment

0 Comments